Bangladesh Unrest: PM મોદીએ બાંગ્લાદેશની પરિસ્થિતિની સમીક્ષા અંગે બેઠક યોજી | Sandesh

પીએમ મોદીએ બાંગ્લાદેશની સ્થિતિ અંગે કરી બેઠકવિદેશ મંત્રીએ પીએમને આપી બાંગ્લાદેશની સ્થિતિની માહિતી રાહુલ ગાંધીએ પણ વિદેશ મંત્રી સાથે વાત કરી વડાપ્રધાન મો

Share this Post to earn Money ( Upto ₹100 per 1000 Views )


વડાપ્રધાન મોદી હાલમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સિવાય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ બાંગ્લાદેશમાં બળવા અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.